ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુક અપરિચિત Ladies ચપ્પલ જોવે અને પુરુષ તરત જ માથા પરના વાળ સરખા કરીને અંદર જાય આ સંસ્કાર નહિ તો બીજું શું?
એક ગુજરાતી ભાઈએ હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા. લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું : "સુનતે હો, ડિબ્બે મેં આટા નહિ હૈ" ગુજરાતી: ડોબી ડબ્બા માં આંટા ના આવે, સીધે સીધો ખોલી નાખ. 😂😆😜😂😆😜
Gf : hiii and sorry 😔 . Bf : sorry કેમ ???😧 . Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ....😐 . Bf : અરે...હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી...😟 . Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી...😍 . Bf : તો આજે શું જોયું તુ????🙁 . Gf : सावघान India
પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ. છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું?? પીયૂષ : કાચી પાંત્રીસનો માવો 😂😝😘
એક ગુજરાતી વેપારીએ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું અને ૫૦ રુ, ટિકીટ રાખી પણ કોઇ ના આવ્યું. પછી ટિકીટ ૨૫ રૂ કરી.. ૨૦ કરી.. ૧૦ કરી ....કોઇ ના આવ્યું. છેલ્લે કંટાળીને ફ્રી માં એન્ટ્રી ચાલુ કરી.. થોડી જ વાર માં બધું જ ભરાઈ ગયું. પગ મુકવાની પણ જગ્યા નહિં... પછી પેલાએ સિંહ ને પાંજરામાંથી છોડ્યો અને બહાર નિકળવા માટે ૨૦૦ રૂ ટિકીટ રાખી. નોંધ - આ ઘટનાને જિઓ સાથે કંઇ નિસ્બત નથી.
પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો… 😂😂😂😜😜😜
શિક્ષક : ૧) તેણે વાસણ ધોયા ૨) તેણે વાસણ ધોવા પડયા આ બંને વાક્ય માં શું તફાવત છે ? બકો : પ્રથમ વાક્ય માં કર્તા અવિવાહિત છે જયારે બીજા વાક્ય માં કર્તા વિવાહિત છે.
પત્ની: કયાં છો???? 😝 પતિ : યાદ છે????? ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો.... 😝 પત્ની: હાં, 😝 પતિ : અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા.... 😝 પત્ની (ખુશ થઈને) : હાં યાદ છે..... 😜 પતિ : અને મેં કીધુ તુ કે આ હાર મું તને એક દિવસ જરૂર લઈ દઈશ.... 😝 પત્ની: વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ.... 😝 પતિ : બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ.....થોડોક મોડો આવીશ 😂 😝 😜 😘 😚 😊 😃 😄 😉
સરપંચ. ચોટીલાની ટીકિટ લઇને બસમાં ચઢ્યા અને. બસ ઉપડી એટલે અંદર આંટા મારવા લાગ્યા. કંડક્ટર - સરપંચ, આંટા કેમ મારો છો? બેસી જાઓ, બસ તો ખાલી જ છે ને. સરપંચ- અરે, તારી વાત સાચી છે. પણ મારે તો ચોટીલા ચાલતા જવાની બાધા છે. કંડકટર હજી કોમા મા છે.😂😂😂😂
Wife : अमारा गाम मा पहेलवहेलो रेडियो मारा पप्पा लाव्या हता. Husband : तारी मम्मी विशे आवु न बोलाय, डोबी ! 😂😂😂😂😆