પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.

છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું??

પીયૂષ : કાચી પાંત્રીસનો માવો
😂😝😘