પત્ની: કયાં છો???? 😝
પતિ  : યાદ છે????? ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો.... 😝

પત્ની: હાં, 😝
પતિ  : અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા.... 😝

પત્ની (ખુશ થઈને) : હાં યાદ છે..... 😜
પતિ  : અને મેં કીધુ તુ કે આ હાર મું તને એક દિવસ જરૂર લઈ દઈશ.... 😝

પત્ની: વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ.... 😝
પતિ  : બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ.....થોડોક મોડો આવીશ
😂 😝 😜 😘 😚 😊 😃 😄 😉