વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતી તમે મને પહેલી વાર જોવા આવયા તયારે ? પતી: ના યાદ નથી વાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી.. પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય, તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી.... 😀😆😛😜😝
એક અવલોકન:😂 પરિણીત પુરુષ જ્યારે દસ વર્ષ પછી પોતાની વાઇફ સાથે ફોટો પડાવતો હોય છે ત્યારે તેના ચહેરા પર એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે.. 😂😜
મુકેશ અંબાણી એ જમણવાર રાખ્યું બધા ને એક હોલ માં બેસાડ્યા ૨ રૂપિયા મા જમણવાર .... બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી ૧ રૂપિયા મા સાંજનુ જમણવાર બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ ... બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી ૫૦ પૈસા રાતે જમણવાર આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા હોલ બંધ કરી દેવા મા આવ્યો ફરીથી જાહેરાત થઈ.... સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા જીયો dil se....