Just for TimePass
  • Jokes
    • All Jokes
    • Jokes in Hindi
    • Jokes in Gujarati
    • Husband Wife Jokes
  • Puzzles
  • Photos
  • Status
  • DP
  • Videos
  • Messages
    • All Messages
    • Nice Messages
    • Funny Messages
    • Romantic & Love Messages
    • Cool Messages
  • Submit
Funny image
Download Image
Gujarati Joke: Gf એ Bf ને કીધુ
Random WhatsApp Message
Gf : hiii and sorry 😔
.
Bf : sorry કેમ ???😧
.
Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ....😐
.
Bf : અરે...હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી...😟
.
Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી...😍
.
Bf : તો આજે શું જોયું તુ????🙁
.
Gf : सावघान India
Home | Privacy | Contact us