Ek Sharabi...gujarati joke
gujarati joke: teacher vs bhuro
૨૦૩૫ માં... ( Gujarati Joke )
૨૦૩૫ માં

છોકરો: પપ્પા તમે અને મમ્મી પહેલી વાર કેવી રીતે મળ્યા હતા?

પપ્પા: હું અને તારી મમ્મી ૨૦૧૬ માં એક બેન્ક ની લાઈન માં ઉભા હતા.લગભગ ૬ કલાક લાઈન માં જોડે હતા બસ ત્યારે જ...
Gujju Joke: એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!

.....

અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો, 
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય! 

કમાલ છો યાર. ..!!! 😜😜😜
Gujju Joke: પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો…
પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો… 
એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…
.
.
પતિના મિત્રને જોઈને પરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ… 
મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… 
હું હજી ગાઉનમાં જ છું. 
અને આજે હું એટલી બધી થાકીગઈ છું 
કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. 
તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો… 
મને પૂછ્યા વગર… 
બોલો?’
.
.
પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો.

મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’
Research says : Talking to wife reduces heart attack...
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 
વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે, 
     હાર્ટ અટેકનો ખતરો ઘટે છે, 
ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે. 
      શરત  માત્ર એટલી જ....
.
.
વાઇફ પોતાની ના હોવી જોઇએ....!!!
Gujarati Joke: પતિ હીબકે ચડી ને રોયો
પતિ હીબકે ચડી ને રોયો 😂😂
જયારે પત્ની નુ આઠમાં ધોરણ નુ પ્રમાણપત્ર હાથ માં આવ્યુ એમાં લખ્યુ તુ

'કોમળભાષી , શાંતિપ્રિય  અને વર્તણુક સારી '😆😆😆😂😂😂😄😀😜😆😝😂😃
ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ....
ઘરવાળીયુ એક વાર તો આવુ 
બોલે જ....
ભગવાનનો આભાર માનો કે 
મારા જેવી સીધી સાદી મળી.. 
જો કોક માથાભારે ભટકાણી 
હોતને તો ખબર પડત...

ઓલો આખી જિંદગી વિચારે 
કે જો આ સીધી સાદી આવી 
હોય તો માથાભારે  કેવી હશે... 😂😂
Gujarati Joke: A tragic comedy...
પ્રેમ થવાની તૈયારી મા હતો 

પેલી દર અઠવાડિયે રીચાર્જ કરાવવા આવતિતિ


ત્યાં મુકા એ 4G લોન્ચ કરી દીધુ, 

😍😜😍😂

-ભિખા ની અધૂરી પ્રેમ કહાની 😢
Gujarati Joke: કાકા એ બેંક માં જઇને બૂમ પાડી...
કાકા એ બેંક માં જઇને બૂમ પાડી... 

લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?

બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો...

કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે... 
રબર પડયું છે લઈ લો....
😂😂😂😂😂😂💴💴💴💵💷💷💷💶😜😜😜😜🙈🙈🙈