પતિ હીબકે ચડી ને રોયો 😂😂
જયારે પત્ની નુ આઠમાં ધોરણ નુ પ્રમાણપત્ર હાથ માં આવ્યુ એમાં લખ્યુ તુ

'કોમળભાષી , શાંતિપ્રિય  અને વર્તણુક સારી '😆😆😆😂😂😂😄😀😜😆😝😂😃