Gujarati Funny message
Gujarati Funny message
Gujarati Funny message
Gujarati joke: pita vs putra
Ek Sharabi...gujarati joke
gujarati joke: teacher vs bhuro
૨૦૩૫ માં... ( Gujarati Joke )
૨૦૩૫ માં

છોકરો: પપ્પા તમે અને મમ્મી પહેલી વાર કેવી રીતે મળ્યા હતા?

પપ્પા: હું અને તારી મમ્મી ૨૦૧૬ માં એક બેન્ક ની લાઈન માં ઉભા હતા.લગભગ ૬ કલાક લાઈન માં જોડે હતા બસ ત્યારે જ...
Gujju Joke: એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!

.....

અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો, 
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય! 

કમાલ છો યાર. ..!!! 😜😜😜
Gujju Joke: પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો…
પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો… 
એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…
.
.
પતિના મિત્રને જોઈને પરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ… 
મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… 
હું હજી ગાઉનમાં જ છું. 
અને આજે હું એટલી બધી થાકીગઈ છું 
કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. 
તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો… 
મને પૂછ્યા વગર… 
બોલો?’
.
.
પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો.

મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’
Research says : Talking to wife reduces heart attack...
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 
વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે, 
     હાર્ટ અટેકનો ખતરો ઘટે છે, 
ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે. 
      શરત  માત્ર એટલી જ....
.
.
વાઇફ પોતાની ના હોવી જોઇએ....!!!