પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…

પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.

પત્નીઃ ડરતા શેના નથી? મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતા અને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા. બોલો, આવ્યા હતા કે નહીં?

પતિઃ હા

પત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી… લગ્ન કરીને એકલી જ આવી હતી અને એકલી જ તમારી સાથે રહું છું.ને પાછા વટ કરો છો.🙄

😂😂😂😂😃