સરપંચ. ચોટીલાની ટીકિટ લઇને બસમાં ચઢ્યા અને. બસ ઉપડી એટલે અંદર આંટા મારવા લાગ્યા.

કંડક્ટર - સરપંચ, આંટા કેમ મારો છો?

બેસી જાઓ, બસ તો ખાલી જ છે ને.

સરપંચ- અરે, તારી વાત સાચી છે.

પણ મારે તો ચોટીલા ચાલતા જવાની બાધા છે.
કંડકટર હજી કોમા મા છે.😂😂😂😂