પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો… એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ.. . . એ પણ પત્નીને જણાવ્યા વગર… . . પતિના મિત્રને જોઈને પરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી… . . પત્નીઃ ‘મારાં વાળ જુઓ… મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… હું હજી ગાઉનમાં જ છું. અને આજે હું એટલી બધી થાકીગઈ છું કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો… મને પૂછ્યા વગર… બોલો?’ . . પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો. મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’
अफ्रीका में काले बाय्फ्रेंड ने 🌚... अपनी काली गर्लफ्रेंड को 👸... काली रात में... काले समंदर के पास... बड़े रोमॅंटिक मूड में पूछा...! . . . . तू बैठी है या.... चली गई...? : 😂😝😜😝😂😜😝😝
ગમશે નહી તો ગમાડવુ પડશે સાહેબ... જીવન તો રમકડુ છે રમાડવુ પડશે .....
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું, સાથ કોઈક-કોઈક જ આપે છે પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે.
"સંબંધ" એ નથી કે કોની પાસે થી કેટલું "સુખ" મેળવો છો, "સંબંધ" તો એ છે કે કોના વિના કેટલી "એકલતા" અનુભવો છો...!!
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે, હાર્ટ અટેકનો ખતરો ઘટે છે, ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે. શરત માત્ર એટલી જ.... . . વાઇફ પોતાની ના હોવી જોઇએ....!!!
બુફે નો જમાનો આવ્યો,, નથી બેસતી હવે પંગત.. સંગત માં તો હર કોઈ છે,, પણ કહેવું કોને અંગત..???
પતિ હીબકે ચડી ને રોયો 😂😂 જયારે પત્ની નુ આઠમાં ધોરણ નુ પ્રમાણપત્ર હાથ માં આવ્યુ એમાં લખ્યુ તુ 'કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી '😆😆😆😂😂😂😄😀😜😆😝😂😃
TRUE LINES रिश्ते खराब होने की एक वजह ये भी है, कि लोग अक्सर टूटना पसंद करते है पर झुकना नहीं!!
बाप ने देखा कि बेटा जीन्स का बटन टांक रहा था.... . बाप : “बेटा..हमने तुम्हारा विवाह कराया, बहू घर आयी.... फिर भी तुम अपनी पेंट पर खुद ही बटन टांक रहे हो?” .. बेटा : “पिताजी..आप गलत सोच रहे हैं. यह जीन्स उसी की है। .. * पिताजी बेहोश * 😳😭😝😳😂