ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું, સાથ કોઈક-કોઈક જ આપે છે પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે.
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું, સાથ કોઈક-કોઈક જ આપે છે પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે.
પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ. છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું?? પીયૂષ : કાચી પાંત્રીસનો માવો 😂😝😘