Just for TimePass
  • Jokes
    • All Jokes
    • Jokes in Hindi
    • Jokes in Gujarati
    • Husband Wife Jokes
  • Puzzles
  • Photos
  • Status
  • DP
  • Videos
  • Messages
    • All Messages
    • Nice Messages
    • Funny Messages
    • Romantic & Love Messages
    • Cool Messages
  • Submit
Note crisis in India ( Joke )
Download Image
Gujarati Joke: એક ગુજરાતી વેપારીએ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું
Random WhatsApp Message
એક ગુજરાતી વેપારીએ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું અને ૫૦ રુ, ટિકીટ રાખી પણ કોઇ ના આવ્યું.
પછી ટિકીટ ૨૫ રૂ કરી.. ૨૦ કરી.. ૧૦ કરી ....કોઇ ના આવ્યું. 
છેલ્લે કંટાળીને ફ્રી માં એન્ટ્રી ચાલુ કરી.. 
થોડી જ વાર માં બધું જ ભરાઈ ગયું.
પગ મુકવાની પણ જગ્યા નહિં... 

પછી પેલાએ સિંહ ને પાંજરામાંથી છોડ્યો અને બહાર નિકળવા માટે ૨૦૦ રૂ ટિકીટ રાખી.

નોંધ - આ ઘટનાને જિઓ સાથે કંઇ નિસ્બત નથી.
Home | Privacy | Contact us