કાકા એ બેંક માં જઇને બૂમ પાડી... લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે? બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો... કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે... રબર પડયું છે લઈ લો.... 😂😂😂😂😂😂💴💴💴💵💷💷💷💶😜😜😜😜🙈🙈🙈