પતી :  કયા ગાયબ હતી ૪ કલાક થી ?
પત્ની :  શોપીંગ કરવા ગઈ તી મોલ માં.
પતી :  શુ શુ લીધુ ?

પત્ની :  ૧ માથાની પીન અને ૪૫ સેલ્ફી. 😄😄😜😜😂😂