ગઈકાલે *6GB* વરસાદ પડતાં નજીકના તળાવની *Memory Full ,*

શહેરનો વાહન વ્યવહાર *Hang* થવાની સંભાવના , 

સરકાર દ્વારા *Xender* કાર્યક્રમ *On* કરી અસરગ્રસ્તોને ઊંચાણવાળા વિસ્તારમાં *Send* કરાયા , 

શહેરની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે *Switchoff* કરવામાં આવી , 

સરકારીતંત્રમાં કર્મચારીઓનું *Balance* ઓછું હોવાથી , તંત્ર *Flight Mode* માં , 

જનજીવનનું *Network*  ખોરવાતાં વ્યાપારના *Data* પર માઠી અસર , 

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ *Download* કરવા લોકો *Que* માં , 

વિજતંત્રની *Battery down* થવા ના કારણે શહેરમાં વિજપ્રવાહનું *Coverage* ગુલ , 

અમારા ખાસ પ્રતિનિધિ ના અહેવાલ મુજબ , 

*Service Provider* દ્વારા
પ્રજામાં *Recharge* માટે બીજા શહેરોમાંથી *Paytm* દ્વારા રાહત સામગ્રી મંગાવવામાં આવી , 

તંત્રના *Message* મુજબ .. 

આવનારા દિવસોમાં આકાશ નું *Display* બગડવાની પૂરે પૂરી શક્યતાઓ , 

વીજળી *Blink* થવાના મહતમ ચાન્સ , 

તેમજ 

સુર્યની *Brightness* ખુબ જ ઘટવાની આગાહી ......😆😆😆😂😂😎😎